Membership Benefits |
|
જ્ઞાતિ હિતાય ..... જ્ઞાતિ સુખાય |
નવી મેમ્બરશીપ ચાલુ છે, 25 - 65 વર્ષ સુધી.
|
|
હેતુઓ :
|
|
- એક્ડાઓમાં વિભાજીત જ્ઞાતિબંધુઓને એકતાના તાંતણે બાંધવા.
- પરસ્પર ભાઈચારો વધારી સામાજીક તેમજ આર્થિક રીતે મદદરૂપ થવું.
- ચોક્કસ શરતો આધીન અવસાન પામનાર સભાસદના નોમિનીને આર્થિક રીતે મદદરૂપ થવું.
- વિધવા સભાસદ બેનને આર્થિક સહાય આપી સ્વમાનભેર જીવન જીવે તે માટે સહાય.
- વિધવા સભાસદ બેનના બાળકો અભ્યાસ વગર ન રહે તે માટે શૈક્ષણિક સહાય કરવી.
- તબીબી સહાય મહત્તમ રૂ 15,000 ની મર્યાદામાં ફક્ત એક વખત ( ૭ વર્ષ સભ્યપદ ધારણ કર્યા પછી ).
- ખડાયતા માં જન્મેલી પરિણીત /અપરિણીત દીકરીઓને સભ્યપદ
- સભ્ય થયા બાદ તરત જોખમ શરુ
- Death claim ની સરળ અને પારદર્શક પ્રક્રિયા
- સભ્ય જ્ઞાતિ બંધુનું અવસાન થતા તેના કુટુંબને રૂ. ૨૨/- જેવી રકમ આપવા આપણે જઈ શકતા નથી, આ માધ્યમ દ્વારા આપણે તે કુટુંબને મોટી સહાય આપી શકીએ છીએ.
- આર્થિક રીતે જરૂરીયાતવાળા સભાસદોને કલ્યાણનિધિમાંથી DFC ભરવા માટેની સહાય.
|
|
|