SHREE KHADAYATA SAMAJ SURAKSHA MANDAL VADODARA
 
Membership Benefits

 

                                                                 જ્ઞાતિ હિતાય ..... જ્ઞાતિ સુખાય

નવી મેમ્બરશીપ માટેની છેલ્લી તારીખ ૩૦-૦૬-૨૦૧5 સુધી તેમજ વય મર્યાદા ૨૧ વર્ષ - ૬0 વર્ષ સુધી.

હેતુઓ :

  • એક્ડાઓમાં વિભાજીત જ્ઞાતિબંધુઓને એકતાના તાંતણે બાંધવા.
  • પરસ્પર ભાઈચારો વધારી સામાજીક તેમજ આર્થિક રીતે મદદરૂપ થવું.
  • ચોક્કસ શરતો આધીન અવસાન પામનાર સભાસદના નોમિનીને આર્થિક રીતે મદદરૂપ થવું.
  • વિધવા સભાસદ બેનને આર્થિક સહાય આપી સ્વમાનભેર જીવન જીવે તે માટે સહાય.
  • વિધવા સભાસદ બેનના બાળકો અભ્યાસ વગર ન રહે તે માટે શૈક્ષણિક સહાય કરવી.
  • મોટી બીમારીમાં રૂ. ૧૦,૦૦૦/- જેવી તબીબી સહાય  ( ૭ વર્ષ સભ્યપદ ધારણ કર્યા પછી ).
  • સભ્યપદ જ્ઞાતિ મિત્રનું અવસાન થતા તેના કુટુંબને રૂ. ૨4/- જેવી રકમ આપવા આપણે જઈ શકતા નથી આ માધ્યમ દ્વારા આપણે તે કુટુંબને મોટી સહાય આપી શકીએ છીએ.
  • આર્થિક રીતે જરૂરીયાતવાળા સભાસદોને કલ્યાણનિધિમાંથી DFC ભરવા માટેની સહાય.
  • આર્થિક રીતે જરૂરીયાતવાળા સભાસદોને સભ્યપદના ૧૨ વર્ષ પુરા થતા DFC ભરવા માટેની લોનની સહાય જેથી સભાસદનું સભ્યપદ રદ થતું નથી અને મરણોત્તર સહાયનો સંપૂર્ણ લાભ મળે છે.
  • સીનીયર સિટીઝન સભાસદને ૧૫ વર્ષના સભ્યપદ અને ૭૦ વર્ષની ઉંમર પૂરી થતા રૂ. ૧૦,૦૦૦ પ્રતિ વર્ષ પાચ વરસ સુધી હયાતી માં લોન.